ડાયાબિટિસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે



ડાયાબિટિસનો સીધો સંબંધ ખાનપાન સાથે છે



ડાયાબિટિસના દર્દીઓએ કેટલીક વસ્તુનું સેવન ન કરવું જોઈએ



ડાયાબિટિસના દર્દીઓએ મોડી રાત્રે ન ખાવું જોઈએ



આ ઉપરાંત સુતા પહેલા કેફીનનું સેવન ન કરવું જોઈએ



જેમાં ચા,કોફી,ચોકલેટ અને સોડા સામેલ છે



આ ઉપરાંત દારુનું સેવન પણ ન કે બરાબર કરવું જોઈએ



ડાયાબિટિસના દર્દીઓએ પુરતી ઉંઘ લેવી જોઈએ



ખોરાકમાં એવા ફળો અને શાકભાજી પસંદ કરો જે બ્લડ સુગરને નિયંત્રણમાં રાખે.



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે