જમ્યા પછી પેટનું ફૂલવું આજકાલ સામાન્ય બની ગયું છે



કંઈપણ ખાધા પછી પેટનું ફૂલવું એ સંકેત છે કે, આપનું પાચનતંત્ર નબળું છે



જેના માટે તમારે પાચન તંત્ર પર કામ કરવો પડશે



ભોજન સાથે પુષ્કળ પાણી પીવાથી પેટ ફૂલી શકે છે



જમ્યાના 40 મિનિટ પહેલા પાણી પીવું જોઈએ



અને જમીને 1 કલાક બાદ પાણી પીવું જોઈએ



એક ચમચી વરિયાળી સાથે ને અડધી ચમચી ખાંડ મિક્સ કરીને ખાઓ.



હરડેની ગોળીઓ ખાઓ. તે પાચનની પ્રક્રિયાને સરળ બનાવે છે.



અડધી ચમચી અજમો હુંફાળા પાણી સાથે ખાઓ.



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે