ખાલી પેટે દારુ પીવાથી શરીરને ખુબ નુકસાન થાય છે ખાલી પેટે દારુ પીવાથી આપણા પલ્સ રેટ ઘટની જાય છે આ ઉપરાંત બ્લડ પ્રેશરમાં પણ નોંધપાત્ર ફેરફાર થાય છે દારુથી લોહીમાં સુગર લેવલ ઘટી જાય છે જેના કારણે નબળાઈ, ચક્કર આવવા અને બેભાન થવા જેવી સમસ્યા સર્જાય છે ખાલી પેટે દારુ પીવાથી લીવરને ભારે નુકસાન થાય છે આ ઉપરાંત મગજ પર પણ ખરાબ અસર થાય છે વ્યક્તિ વિચારવાની શક્તિ પણ ગુમાવી શકે છે ખાલી પેટે દારુ પીવાથી હાર્ટ રેટ વધી જાય છે, જેનાથી હ્યદય સંબંધી બીમારી વધે છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે