કિડની એ આપણા શરીરની એક ફિલ્ટર સિસ્ટમ છે



તેથી કિડનીને સ્વસ્થ રાખવી ખુબ જરુરી છે



તંદુરસ્ત આહારનું પાલન કરો



તણાવ ઓછો લો



યોગ્ય વજન જાળવો



નિયમિત કસરત કરો



મીઠાનું સેવન મર્યાદિત કરો



પાણી વધારે પીવો



ધુમ્રપાન,તમાકુ,ગુટકા,માવા,દારૂનો ત્યાગ કરવો



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે