કેટલાક આહાર વિરૂદ્ધ આહાર છે



આયુર્વૈદમાં તેને વિરૂદ્ધ આહાર કહે છે



લસણની સાથે પણ દૂધની પ્રોડક્ટ ન ખાશો



ડુંગળીની સાથે દૂધની પ્રોડક્ટ ન ખાવી જોઇએ



લસણની સાથે પણ દૂધની પ્રોડક્ટ ન ખાશો



દૂધની સાથે ગોળનું સેવન પણ ટાળો



દહી સાથે લસણ ડુંગળીનું સેવન ન કરશો



દૂધની સાથે ખાટા ફળો ક્યારેય ન ખાશો



દૂધની સાથે પરોઠાનું સેવન ન કરશો



દૂધની સાથે સ્પાઇસી ફૂડ ન ખાવા જોઇએ



દૂધની સાથે નમકીન ફરસાણ નખાવા જોઇએ