ઘણા લોકોને પેશાબ રોકવાની આદત હોય છે



તો કેટલાક લોકો કામના કારણે પેશાબ રોકી રાખે છે



પરંતુ પેશાબ રોકવો સ્વાસ્થ્ય માટેે હાનિકારક છે



પેશાબને રોકી રાખવાથી બેક્ટેરિયા વધી શકે છે



તેનાથી મુત્રાશયમાં ચેપ લાગવાનો ખતરો રહે છે



પેશાબની રોકવાથી UTI ની સમસ્યા થઈ શકે છે



યુટીઆઈ પેશાબ દરમિયાન બર્નિંગ, પીડા અને તાકીદનું કારણ બની શકે છે



પેશાબને લાંબા સમય સુધી રોકી રાખવાથી કિડની પર દબાણ આવે છે



જે તેની કાર્યક્ષમતાને અસર કરી શકે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે