શિયાળાની શરુઆત થઈ ગઈ છે



આથી મોટા ભાગના લોકો ઠંડીના કારણે ગરમ પાણીથી ન્હાય છે



પરંતુ શિયાળામાં ઠંડા પાણીથી ન્હાવાથી ઘણા ફાયદા થાય છે



રક્ત પરિભ્રમણ વધારે છે



રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે



ઠંડા પાણીથી સ્નાન કરવાથી માનસિક સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડે છે



ઠંડા પાણીથી નહાવાથી ધમનીઓ મજબૂત બને છે



બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ મળે છે



જેમને શરદી-ઉધરસની સંભાવના હોય તેઓએ ઠંડા પાણીથી સ્નાન કરવાનું ટાળવું



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે