ગોળ અને દૂધમાં અનેક પોષકતત્વો હોય છે



ગરમ દૂધ અને ગોળમાં ભરપૂર આયર્ન હોય છે



જેના નિયમિત સેવનથી લોહીમાં હિમોગ્લોબીનની માત્રા વધે છે



જે એનીમિયા રોકવામાં કારગર છે



તેના સેવનથી શરીરમાં એનર્જી વધે છે અને નબળાઈ દૂર થાય છે.



ગોળ અને દૂધમાં રહેલું એમીનો એસિડ સ્કિનમાં મોશ્ચરાઇઢનું લેવલ જાળવી રાખે છે



દૂધમાં મળતું એન્ટીઓક્સિડેંટ સમય પહેલા વૃદ્ધ થતાં અટકાવે છે.



ગોળ અને દૂધ ડાયજેશન સિસ્ટમને સુધારે છે



તેથી જમ્યા બાદ થોડો ગોળ ખાવાની સલાહ આપવામાં આવે છે.



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે