કેળા ખાવાથી અનેક સ્વાસ્થ્ય લાભ થાય છે કેળા અનેક બીમારીને ઠીક કરે છે કેળા ખાવાથી કબજિયાતમાં રાહત મળે છે કેળામાં પોટેશિયમ હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે કેળામાં પોટેશિયમ અને ફાઈબર હોય છે, જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે કેળામાં ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે કેળામાં આયર્ન હોય છે, જે લોહીમાં હિમોગ્લોબિનની ઉણપને દૂર કરે છે કેળામાં વિટામિન B6 અને મેગ્નેશિયમ હોય છે, જે તણાવ અને થાકને દૂર કરે છે. કેળામાં વિટામિન સી હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે