આજકાલ દરેક ઘરમં ટીવી હાજર છે



ઘણા લોકો કલાકો સુધી ટીવી જોતા રહે છે



જો કે વધુ ટીવી જોવાથી શરીરને ગંભીર નુકસાન થઈ શકે છે



આંખોના નુકસાન સાથે સાથે તમને અન્ય બીમારી પણ થઈ શકે છે



વધુ પડતું ટીવી જોવાથી ડાયાબિટીસ, સ્થૂળતા અને હૃદય રોગ થઈ શકે છે



કલાકો સુધી ટીવી જોવાથી યાદશક્તિ અને વિચારવાની ક્ષમતા ઘટી શકે છે



વધુ પડતું ટીવી જોવાથી બાળકોની આંખોની રોશની ઓછી થઈ શકે છે



વધુ પડતું ટીવી જોવાથી ડિપ્રેશન થઈ શકે છે



વધુ ટીવી જોવાથી ઉંઘની સમસ્યા થઈ શકે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે