શિયાળામાં લોકો ગાજર ખૂબ ખાય છે



ગાજરને વધુ માત્રામાં ખાવું ખૂબ જ નુકસાનકારક છે



વધુ પડતા ગાજર ખાવાથી પેટની સમસ્યા થઈ શકે છે



બ્લડ શુગરની સમસ્યા હોય તેમણે વધારે ગાજર ન ખાવા જોઈએ



આ ખાવાથી લોહીમાં શુગર લેવલ વધી શકે છે



જે લોકોને ઊંઘની સમસ્યા હોય છે, તેઓએ ગાજરથી દૂર રહેવું જોઈએ



વધુ પડતા ગાજર ખાવાથી દાંતમાં દુખાવો પણ થઈ શકે છે



જે મહિલાઓ સ્તનપાન કરાવતી હોય તેમણે વધારે ગાજર ન ખાવા જોઈએ



તેનું વધુ પડતું સેવન કરવાથી ત્વચાના રંગમાં પણ ફેરફાર થઈ શકે છે



(All Photo Instagram)