પ્રોટીન શરીર માટે ખૂબ જ જરૂરી પોષક તત્વ છે તે આપણા સ્નાયુઓના નિર્માણ અને જાળવણી માટે જરૂરી છે. ચોળા એક સુપરફૂડ છે જે પ્રોટીનનું પાવરહાઉસ છે. સુરજમુખીના બીજમાં ભરપુર પ્રોટીન હોય છે 100 ગ્રામ સુરજમુખીના બીજમાં અંદાજે 21 ગ્રામ પ્રોટીન હોય છે આ ઉપરાંત કોળાના બીજમાં 19 ગ્રામ પ્રોટીન હોય છે અળસીના બીજમાં 18 ગ્રામ પ્રોટીન હોય છે તલમાં 18 ગ્રામ પ્રોટીન હોય છે શાકાહારી લોકો માટે આ બીજ પ્રોટીનનો સારો ઓપ્શન હોઈ શકે છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે