કઈ ઉંમરે કેટલા પગલાં ચાલવું જોઈએ

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_30.jpg

આજકાલ આપણું સ્વાસ્થ્ય દરેક માટે ખૂબ જ જરૂરી બની ગયું છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

ઉંમર વધવાની સાથે લોકોને સાંધા અને હાડકાંની સમસ્યા વધી રહી છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

આ રીતે તમે રોજ ચાલીને પણ તમારા સ્વાસ્થ્યને સારું રાખી શકો છો

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

સ્વીડન યુનિવર્સિટી ઓફ કાલમર રિસર્ચ અનુસાર 6 થી 17 વર્ષના બાળકો જેટલું ચાલે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

એટલું જ તેમના માટે આ ફાયદાકારક હોય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

આ ઉંમરના છોકરાઓએ એક દિવસમાં 15000 અને છોકરીઓએ 12000 પગલાં ચાલવા જોઈએ

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

18 થી 40 વર્ષના પુરુષો અને મહિલાઓએ એક દિવસમાં 12000 પગલાં ચાલવા જોઈએ

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

આ ઉપરાંત 50 વર્ષની ઉંમરના લોકોએ દરરોજ 10000 પગલાં ચાલવું જોઈએ

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

60 વર્ષના લોકોએ દરરોજ દિવસમાં 8000 પગલાં ચાલવું જોઈએ