દેશના ઘણા વિસ્તારોમાં હાલમાં તીવ્ર ગરમી પડી રહી છે.

Published by: gujarati.abplive.com

વધતા તાપમાનના કારણે હોસ્પિટલોમાં કેસ વધી રહ્યા છે.

Published by: gujarati.abplive.com

ગરમી સીધી રીતે હૃદયરોગના હુમલાનું કારણ બનતી નથી.

Published by: gujarati.abplive.com

વધુ ગરમીમાં શરીરને ઠંડુ રાખવા હૃદયે વધુ કામ કરવું પડે.

Published by: gujarati.abplive.com

વધુ પરસેવો થવાથી શરીરમાં પાણીની અછત થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

લાંબા સમય સુધી ડિહાઇડ્રેશનથી લોહી જાડું થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

જાડું લોહી હૃદયની ધમનીમાં લોહીના ગંઠાવાનું કારણ બને.

Published by: gujarati.abplive.com

હાઈ બ્લડ પ્રેશર ધરાવતા દર્દીઓને આનું જોખમ વધુ છે.

Published by: gujarati.abplive.com

વૃદ્ધોએ પણ ગરમીની આ સીઝનમાં ખાસ સાવચેત રહેવું પડશે.

Published by: gujarati.abplive.com

દિવસભર પૂરતું પાણી પીવું અને તડકામાં જવાનું ટાળવું.

Published by: gujarati.abplive.com