શિયાળામાં એડી ફાટી જાય છે? કરો આ ઉપાય ફાટેલી એડીથી પરેશાન છો? કરો આ ઉપાય ફાટેલી એડીથી પરેશાન છો? શિયાળામાં એડી વધુ ફાટી જાય છે આ ઘરેલુ નુસખાથી દૂર કરી શકો છો કેળા અને મધનું પેસ્ટ લગાવો ઓટ્સ વ્હીટ જર્મ ઓઇલનું માસ્ક યુઝ કરો વિનેગર, મધને મિક્સ કરીને એડી પર લગાવો પગ વોશ કર્યાં બાદ મોશ્ચરાઇઝ અચૂક લગાવો દૂધ અને મધ મિક્સ કરીને એડી પર લગાવો નારિયેતેલથી માલિશ પણ કારગર ટિપ્સ છે.