શક્કરિયામાં ફાઈબર, કેલ્શિયમ, પ્રોટીન, આયર્ન, મેગ્નેશિયમ હોય છે



શક્કરિયામાં રહેલ પોટેશિયમ હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે



વજન ઘટાડવામાં મદદરુપ છે શક્કરિયા



બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે



શક્કરિયા કેન્સરનું જોખમ ઘટાડવામાં પણ મદદરૂપ છે



તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરી શકે છે



લોહીની ઉણપને પૂરી કરવામાં મદદ કરે છે શક્કરિયા



અસ્થમાના દર્દીઓને બળતરા ઘટાડવામાં મદદ કરે છે શક્કરિયા



ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે શક્કરિયા



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે