વજન ઓછું કરવાની 9 કારગર ટિપ્સ ક્યારેય પણ મીલ સ્કિપ ન કરવુ જોઇએ લંચ સ્કિપ કરવાથી મેટાબોલિઝમ સ્લો થઇ જશે અને ફેટ સ્ટોરેજ વધી જશે ડાયટમાં ફાઇબર રિચ ફૂડ લો પાણી પુરતા પ્રમાણમાં પીઓ બ્રેકફાસ્ટમાં પ્રોટીન લો જમ્યાના 2 કલાક પહેલા સલાડ ખાઓ આખો દિવસ સક્રિય રહો સુગર અને ઓઇલી ચીજો અવોઇડ કરો