ઉપવાસ કરવાથી આવે છે આ 5 પૉઝિટીવ અસરો ઉપવાસની શરીર પર શું અસર થાય છે ? જાણો ફાયદા આનાથી શરીર સાફ રહે અને શરીરમાંથી ઝેરી પદાર્થોને દૂર થાય છે શરીરને શારીરિક અને માનસિક બંને રીતે આરામ મળે છે ઉપવાસથી ચરબી બર્ન થાય અને વજન ઘટાડવું સરળ બને છે ઉપવાસ કરવાથી LDL કૉલેસ્ટ્રોલનું સ્તર 10 થી 21 ટકા ઘટે છે ઉપવાસ કરવાથી પાચનતંત્ર સારી રીતે કામ કરવાનું શરૂ કરે છે કબજિયાત, અપચો અને પેટના દુઃખાવાની સમસ્યાઓ મટે છે ઉપવાસ કરવાથી પેટ હલકું રહે છે અને ઊંઘ પણ સારી આવે છે all photos@social media