દાંત ફક્ત ખાવાનું ચાવવા માટે નથી હોતા



દાંત ચહેરાની સુંદરતાને વધારે છે



પીળા દાંતના કારણે લોકો ખુલીને હસી શકતા નથી



દવાઓના વધુ પડતા ઉપયોગથી પણ દાંત પીળા થવા લાગે છે



બેકિંગ સોડાને દાંત સફેદ કરનાર પદાર્થ માનવામાં આવે છે



નાળિયેર તેલ દાંત સાફ કરવામાં અને પેઢાંને સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ



દિવસમાં બે વાર બ્રશ કરવું જોઈએ



તમારા દાંત પર લીંબુનો ટુકડો ઘસો



ખાસ કરીને ધૂમ્રપાનથી દૂર રહેવું જોઈએ



રાત્રે બ્રશ કરીને સૂવાનું રાખો