શિયાળામાં કફજન્ય રોગનો વધે છે પ્રકોપ આપ પણ શરદી ઉધરસથી પીડિત છો? ઉધરસની સમસ્યમાં કારગર અકસીર દવા શરદી ઉધરસની સમસ્યામાં જિંજર કારગર આદુનો રસ હૂંફાળા પાણી મધ સાથે પીવો એક કપ દૂધમાં એક ચમચી સૂંઠ ઉમેરો આ દૂધને ઉકાળી હૂંફાળું થયા બાદ પીવો આ એક અકસીર ઘરેલુ ઉપાય છે જિંજર કફનો દુશ્મન છે આદુ કફને જડથી દૂર કરે છે ફેફસાને ક્લિન કરવાનું કરે છે કામ તુલસી આદુનો ઉકાળો પણ પી શકો છો.