ખરાબ ખાવાની આદતો હૃદય પર સૌથી વધુ અસર કરે છે.

જો ખોરાક ખોટો હોય તો ખરાબ કોલેસ્ટ્રોલ વધી શકે છે, જે હૃદયની ઘણી સમસ્યાઓ માટે જવાબદાર છે.

કોલેસ્ટ્રોલનું સ્તર વધવાથી રક્ત પરિભ્રમણને અસર થાય છે, જે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું કારણ બની શકે છે

તમારે તમારા આહારમાં કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે તેવી વસ્તુઓ સામેલ કરવી જોઈએ

આજે અમે તમને એવા 5 ફૂડ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને નાસ્તામાં ખાવામાં આવે તો કોલેસ્ટ્રોલ લેવલ જળવાઈ રહે છે.

આખા અનાજની સેન્ડવિચ



બદામનું દૂધ



મગફળી



યોગર્ટ સાથે ફળો



ઓટ્સ