વરિયાળી મોટાભાગના લોકો જમ્યા બાદ ખાતા હોય છે



તે સિવાય વરિયાળીમાં અનેક પ્રકારના પોષકતત્તો પણ મળી આવે છે



જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે



પરંતુ કેટલાક લોકોએ ભૂલથી પણ વરિયાળી ખાવી જોઇએ નહીં



જે લોકો કોઇ પણ પ્રકારની દવાઓ ખાતા હોય તેઓએ ના ખાવી જોઇએ



તે લોકોએ વરિયાળી ખાવાથી બચવું જોઇએ



જે મહિલાઓ સ્તનપાન કરાવી રહી છે



તે મહિલાઓએ વરિયાળી ખાવી ના જોઇએ



અનેક લોકોને વરિયાળી ખાવાથી સ્કિનની એલર્જીની સમસ્યા થઇ શકે છે



એવામાં આવા લોકોએ પણ વરિયાળી ખાવાથી બચવું જોઇએ