ઈંડાને પ્રોટીન અને પોષક તત્વોનું પાવરહાઉસ માનવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

તે સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

Published by: gujarati.abplive.com

રોજ ઈંડા ખાવાથી તમારા હાડકાંને ખૂબ મોટો ફાયદો થાય છે.

Published by: gujarati.abplive.com

દરરોજ ઈંડા ખાવાથી શરીરને બીજા પણ અનેક લાભ મળી શકે.

Published by: gujarati.abplive.com

ઈંડામાં પ્રોટીન, હેલ્ધી ચરબી અને વિટામિન D જોવા મળે છે.

Published by: gujarati.abplive.com

એક સામાન્ય વ્યક્તિ રોજ ચિંતા વગર 1 થી 2 ઈંડા ખાઈ શકે છે.

Published by: gujarati.abplive.com

ઈંડાની માત્રા વ્યક્તિની ઉંમર અને પ્રવૃત્તિ પર આધાર રાખે.

Published by: gujarati.abplive.com

કોઈ તબીબી સ્થિતિ હોય તો ડૉક્ટરની સલાહ લેવી વધુ સારું.

Published by: gujarati.abplive.com

ઈંડામાં કેલરી ઓછી હોવાથી તે પેટને લાંબો સમય ભરેલું રાખે.

Published by: gujarati.abplive.com

વધુ પડતા ઈંડા ખાવાથી પાચન સંબંધિત સમસ્યા થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

આ માહિતી સામાન્ય જાગૃતિ માટે છે. ઈંડા ખાવાના ફાયદા વ્યક્તિના સ્વાસ્થ્ય મુજબ બદલાઈ શકે છે, તેથી આહારમાં કોઈ મોટો ફેરફાર કરતા પહેલાં નિષ્ણાત અથવા ડાયેટિશિયનની સલાહ અચૂક લેવી.

Published by: gujarati.abplive.com