જો તમે તમારા શરીરને સ્વસ્થ અને ફિટ રાખવા માંગતા હોવ તો એક્સાઇઝ કરવી જોઇએ

Published by: gujarati.abplive.com

દોડવાથી શરીરમાં સ્ટેમિના વધે છે. પ્રોફેશનલ એથ્લેટ્સ મોટે ભાગે ખાલી પેટે દોડે છે.

Published by: gujarati.abplive.com

રનિંગ કરવાથી શરીરની ઉર્જા વધે છે અને ચરબી પણ ઝડપથી ઓગળે છે

Published by: gujarati.abplive.com

નિષ્ણાતો કહે છે કે જો તમે સવારે ખાલી પેટ દોડો છો તો તેનાથી તમારા સ્વાસ્થ્યને પણ ઘણો ફાયદો થાય છે.

Published by: gujarati.abplive.com

દોડવાથી આપણા શરીરમાં રક્ત પરિભ્રમણ સુધરે છે.

Published by: gujarati.abplive.com

જો રક્ત પરિભ્રમણ સારું રહેશે તો આપણું શરીર અનેક રોગોથી સુરક્ષિત રહેશે.

Published by: gujarati.abplive.com

આનાથી આપણી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે.

Published by: gujarati.abplive.com

જે લોકોએ વજન ઓછું કરવું હોય તેમણે ખાલી પેટ દોડવું જોઈએ.

Published by: gujarati.abplive.com

શરીરમાંથી વધારાની ચરબી દૂર કરવા માટે તમે દરરોજ થોડી મિનિટો દોડી શકો છો. દોડવાથી શરીરમાં બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

Published by: gujarati.abplive.com

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો

Published by: gujarati.abplive.com