ચાલવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે.

રોજ થોડીવાર ચાલવાથી શરીર ચુસ્ત અને એક્ટિવ રહે છે

સામાન્ય રીતે રોજ 4 થી 6 કિલોમીટર ચાલવું સારું માનવામાં આવે છે

આનાથી વજન કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે.

રોજ ચાલવાથી હૃદય પણ સ્વસ્થ રહે છે

ચાલવાથી તણાવ ઓછો કરવામાં પણ મદદ કરે છે

જે લોકો ચાલવાની નવી શરૂઆત કરી રહ્યા છે, તેઓ ઓછા અંતરથી શરૂઆત કરી શકે છે.

ધીમે-ધીમે ચાલવાનું અંતર વધારી શકાય છે

રોજ વૉક (Walk) કરવાથી શરીરમાં ઉર્જા (Energy) જળવાઈ રહે છે.

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે