ભારતમાં કોન્ડોમ વિના સેક્સ કરવાનું ચલણ વધ્યું છે WHOનાઅભિયાન છતા લોકો કોન્ડોમનો ઉપયોગ ટાળી રહ્યા છે ભારતમાં દાદરા નગર હવેલીમાં સૌથી વધુ કોન્ડોમનો ઉપયોગ કરવામાં આવે છે દાદરા નગર હવેલીમાં 10 હજારમાંથી યુગલોમાંથી 993 યુગલો કોન્ડોમનો ઉપયોગ કરે છે આંધ્રપ્રદેશમાં 10 હજારમાંથી 978 કપલ કોન્ડોમનો ઉપયોગ કરે છે કર્ણાટકમાં 10 હજાર કપલમાંથી માત્ર 307 જ કોન્ડોમનો ઉપયોગ કરે છે ભારતમાં દર વર્ષે સરેરાશ 33.07 કરોડ કોન્ડોમ ખરીદવામાં આવે છે ગુજરાતમાં 10 હજાર કપલે 430 લોકો કોન્ડોમનો ઉપયોગ કરે છે ભારતમાં 6 ટકા લોકો કોન્ડોમના ઉપયોગ વિશે જાણતા નથી અહીં આપવામાં આવેલી માહિતી મીડિયા રિપોર્ટ આધારિત છે