આ કારણોસર સતત માથામાં દુઃખાવો થાય છે



સતત માથામાં દુઃખાવો થવાના અનેક કારણો હોય છે



જો તમે વધુ ચિંતા કરતા હોવ તો પણ માથામાં દુઃખાવાની સમસ્યા રહે છે



માઇગ્રેન માથામાં દુઃખાવાની સૌથી મોટી સમસ્યા છે



તેમાં તમારી તબિયત વધુ ખરાબ થઇ શકે છે



આંખોમા સમસ્યા પણ માથામાં દુઃખાવાનું કારણ બની શકે છે



ઓછી ઉંઘના કારણે પણ માથામાં દુઃખાવો થાય છે



જો તમે સમયસર ભોજન ના કરો તો પણ માથામાં દુઃખાવો થાય છે



મહિલાઓમાં પીરિયડ જેવી સ્થિતિમાં માથામાં દુઃખાવાની સમસ્યા થાય છે



જો તમારે પણ માથામાં દુઃખાવાની સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ જરૂર લો