ડ્રાયફ્રૂટને આમ તો સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે


કાજૂ વધુ પ્રમાણમાં કાજુ ખાવાથી શરીરમાં સમસ્યા સર્જાય શકે છે


કાચા કાજુનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે


વધુ પ્રમાણમાં કાજુ ખાવાથી એલર્જીની સમસ્યા પણ સર્જાય શકે છે.


વધુ પડતા કાજુના સેવનથી માથાનો દુખાવો થઈ શકે છે


વધુ પડતું સેવન કરવામાં આવે તો તેનાથી સ્થૂળતા આવે છે


કાજુના વધુ સેવનથી કિડની સ્ટોનની સમસ્યા થઈ શકે છે


બ્લડપ્રેશર જેવી સમસ્યાનું કારણ બની શકે છે


થાઈરોઈડ હોય તેવા લોકોએ કાજુ ન ખાવા જોઈએ



(All Photo Instagram)