પેટની ચરબી આજકાલ સામાન્ય સમસ્યા બની ગઈ છે દરેક લોકો પેટની ચરબીથી પરેશાન છે નાસ્તામાં પ્રોટીનવાળી વસ્તુઓ ખાવાનું રાખો જેથી પેટ ભરેલુ રહે અને વધુ પડતું ખાવાથી બચો ડાયેટમાં ભરપૂર માત્રામાં ફાઈબર સામેલ કરો દરરોજ સવારમાં 40 મિનિટ સુધી વોકિંગ કરો પેટની ચરબી દૂર કરવા નિયમિત સૂર્યનમસ્કાર કરો દરરોજ જમવાની સાથે સલાડ ખાવાનું રાખો પેટની ચરબી દૂર કરવા ડાયેટમાં ડ્રાયફ્રૂટ સામેલ કરો નિયમિત રીતે કસરત કરો તેનાથી ફાયદો થશે