ભીંડો ભારતમાં સૌથી લોકપ્રિય છે



દરેક લોકોના ઘરમાં ભીંડાનું શાક બનતું હોય છે



ભીંડાની અંદર વિટામિન, ખનીજ અને ફાઈબર હોય છે



ભીંડો તમને અનેક સ્વાસ્થ્ય લાભ આપે છે



પરંતુ કેટલાક લોકોએ ભીંડાનું સેવન ન કરવું જોઈએ



જો તમને ઉધરસ અને શરદીની સમસ્યા હોય તો ભીંડાનું સેવન ન કરો



પાચન સંબંધિત કોઈ સમસ્યા હોય તો સેવન ન કરો



જો તમને કિડનીની કોઈ બીમારી હોઈ તો ભીંડો ન ખાશો



જો તમને વારંવાર પેટ ફૂલવાની સમસ્યા હોય તો ભીંડો ન ખાવો જોઈએ



સામાન્ય લોકો ભીંડાનું સેવન કરી શકે છે