માનવ શરીર માટે વિટામિન ડી ખુબ જ જરુરી છે



વિટામિન ડી હાડકાં મજબૂત કરવાનું કામ કરે છે



તેની અસર આપણી રોગપ્રતિકારક શક્તિ પર પણ પડે છે



વિટામિન ડીનો શ્રેષ્ઠ સ્ત્રોત સૂર્યપ્રકાશ છે



દૂધમાંથી પણ વિટામીન ડી મળી રહે છે



સંતરામાંથી મળશે વિટામિન ડી



દલિયા પણ વિટામિન ડીની પ્રચૂર માત્રા ધરાવે છે.



ઇંડાના યોલ્કમાં પણ વિટામિન ડીનું પ્રમાણ ખૂબ સારું હોય છે



ઓટ્સ પણ વિટામીન ડી નો સારો સ્ત્રોત છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે