શું આપ પણ અનિંદ્રાની સમસ્યાથી પીડિત છો આ ટિપ્સ ફોલો કરવાથી રાત્રે સારી ઊંઘ આવશે એક્સરસાઇઝને દિનચર્યામાં કરો સામેલ જીમ, વોકિંગ યોગથી પણ સારી ઊંઘ આવે છે સૂતાના એક કલાક પહેલા મોબાઇલને દૂર રાખો રાત્રે તળેલી મસાલયુક્ત ફૂડનું સેવન ટાળો સૂતાના 5 કલાક પહેલા કેફિનનું સેવન બંધ કરો એટલે કે ચા- કોફનું સેવન બપોર બાદ ન કરો સૂતાના 2 કલાક પહેલા જ ડિનર લઇ લો રાત્રે સૂતી વખતે હૂંફાળા દૂધનું સેવન કરો