વોકિંગમાં આ ભૂલ કરશો તો ફાયદાના બદલે થશે નુકસાન વોકિંગ ઉત્તમ એક્સરસાઇઝ મનાય છે વોકિંગના અનેક ફાયદા છે શરત છે પ્રોપર વોકિંગ નિયમિત કરવું વોકિંગ કરવાથી ઊંઘ સારી આવે છે હાર્ટ સંબંધિત સમસ્યા કમ થાય છે ઊંઘ પણ વોકિંગથી સારી આવે છે આ 5 ભૂલ કરશો તો નહિ ઉતરે વજન વોકિંગ સમયે વધુ પાણી ન પીવું જોઇએ વચ્ચે વચ્ચે થોડું થોડુ પાણી પી શકો છો વધુ ફાસ્ટ વોકિંગ કરો છો તો બ્રેક પણ લો તેથી ફેટ ઝડપથી બર્ન થાય છે પોશ્ચર સહી રાખીને વોકિંગ કરવું જોઇએ પીઠને સીધી રાખીને જ ચાલવું જોઇએ શૂઝ વધુ ટાઇટ ન હોવા જોઇએ કમ્ફર્ટ યોગ્ય શૂઝ જ પસંદ કરવા જોઇએ