યુરિક એસિડમાં સાંધામાં જોરદાર દુખાવો થાય છે

યુરિક એસિડની સમસ્યા દિવસે-દિવસે સામાન્ય બનતી જાય છે

મોટાભાગના લોકો તેનો શિકાર બની રહ્યા છે

યુરિક એસિડ વધે ત્યારે શરીરમાં કેટલાક સંકેત જોવા મળે છે

કોણીમાં સતત દુખાવો થાય છે

શરીરમાં સતત થાક લાગવો તેના સંકેત છે

સ્કીનના કલરમાં બદલવા પણ તેનો સંકેત છે

વારંવાર પેશાબની સમસ્યા પણ તેનો સંકેત

સાંધામાં જોરદાર દુખાવો થાય છે

યુરિક એસિડના ટેસ્ટ સમસસર કરવા જરુરી છે