પરંતુ કોલેસ્ટ્રોલના દર્દીઓને તે પીવાની મનાઈ છે. ચાલો જાણીએ કે કોફી પીવાથી કોલેસ્ટ્રોલ વધે છે?



જ્યારે ખરાબ કોલેસ્ટ્રોલ નસોમાં જમા થવા લાગે છે, ત્યારે શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધી જાય છે, જેના કારણે હૃદય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.



કેફીન શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ સીધું વધારતું નથી, પરંતુ તે ચોક્કસપણે કોલેસ્ટ્રોલને આડકતરી રીતે અસર કરે છે.



જો તમે કોલેસ્ટ્રોલના દર્દી છો તો ફિલ્ટર વગરની કોફીનું સેવન ન કરો.



ફિલ્ટર વગરની કોફીનું સેવન કોલેસ્ટ્રોલનું સ્તર વધારી શકે છે.



સાથે જ જો કોલેસ્ટ્રોલના દર્દીઓ ફિલ્ટર કોફીનું સેવન કરે તો તેમને ફાયદો મળી શકે છે.



ફિલ્ટર કોફી કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.



કોલેસ્ટ્રોલ અને હૃદયના દર્દીઓએ દિવસમાં 1 કપથી વધુ કોફી પીવાનું ટાળવું જોઈએ.



ફિલ્ટર વગરની કોફી વધુ નુકસાનકારક છે.