દૂધ અને કેળાનું મિશ્રણ લોકપ્રિય ફૂડ છે તમામ લોકો દૂધની સાથે કેળા ખાતા હોય છે ઘણા લોકો એવુ માને છે કે બંનેનું સેવન સાથે ન કરવું જોઈએ કેળામાં પોટેશિયમ, વિટામિન B6 અને ફાઈબર હોય છે દૂધમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે તમે આ બંને સાથે ખાઈ શકો છો કેળા અને દૂધના સેવનથી ઘણા સ્વાસ્થ્ય લાભ થશે આ બંનેના સેવનથી શરીરને ઊર્જા મળે છે હંમેશા યોગ્ય માત્રામાં સેવન કરો દરરોજ સવારે કેળા સાથે દૂધ લઈ શકો છો