ચોમાસામાં ભેજ વધતા પેશાબમાં ચેપનું જોખમ વધે છે.

Published by: gujarati.abplive.com

યુટીઆઈની સમયસર સારવાર ન થતા કિડની બગડી શકે છે.

Published by: gujarati.abplive.com

બેક્ટેરિયા બહાર કાઢવા દિવસમાં 3થી 4 લીટર પાણી પીવો.

Published by: gujarati.abplive.com

પેશાબ રોકી ન રાખવો, ઈચ્છા થાય એટલે તરત જ જવું.

Published by: gujarati.abplive.com

લાંબો સમય ભીના કે પરસેવાવાળા કપડાં પહેરવાનું ટાળો.

Published by: gujarati.abplive.com

હંમેશા સૂકા અને સ્વચ્છ સુતરાઉ અન્ડરવેરનો ઉપયોગ કરો.

Published by: gujarati.abplive.com

કિડની સ્વસ્થ રાખવા માટે આહારમાં મીઠું ઓછું ખાવું.

Published by: gujarati.abplive.com

ડાયાબિટીસના દર્દીઓએ બ્લડ સુગર નિયંત્રણમાં રાખવું.

Published by: gujarati.abplive.com

પેશાબમાં બળતરા કે તાવ આવે તો ડૉક્ટરને બતાવવું.

Published by: gujarati.abplive.com

જાતે દવા લેવાનું ટાળો અને ડૉક્ટરની સલાહ મુજબ ચાલો.

Published by: gujarati.abplive.com