જ્યુસ પીવું કે ફળ ખાવા શું ઉત્તમ છે?



ફળોનો રસ પણ ફાયટોન્યુટ્રિઅન્ટ્સથી ભરપૂર છે



શરત એ છે કે એ માત્ર ફળોનો જ રસ હોય



જો તેમાં સુગર મિક્સ કરાય તો તે હેલ્ધી નથી



નેચરલ તાજું જ્યુસ હેલ્ધી મનાય છે



પેકેટના જ્યુસ હેલ્ધી ઓપ્શન નથી



આ ફ્રૂટ જ્યુસમાં પ્રિઝર્વેટિવ્સ હોય છે



જેમાં વધુ માત્રામાં સુગર ઉમેરાયા છે



પેકેટ જ્યુસમાં ફળના રસ નહિ એસેન્સ હોઇ શકે છે



તાજો ફળોનો રસ પીવો જ હિતકારી છે.