લિપસ્ટિક બનાવવામાં અનેક કેમિકલ્સ વપરાય છે

Published by: gujarati.abplive.com

કેમિકલના કારણે લિપસ્ટિકનો કલર ડાર્ક થઈ જાય છે

Published by: gujarati.abplive.com

ઘણી લિપસ્ટિકમાં કારમાઇનનો ઉપયોગ કરવામાં આવે છે

Published by: gujarati.abplive.com

કારમાઇન એક ઇયળ છે જે મુખ્યત્વે યૂએસમાં મળે છે

Published by: gujarati.abplive.com

આ ઇયળનું બ્લડ કાઢીને લાલ રંગ તૈયાર કરાય છે

Published by: gujarati.abplive.com

તે લિપસ્ટિકને નેચરલ રંગ અને સોફ્ટનેસ આપે છે

Published by: gujarati.abplive.com

જીવમાંથી રંગ બનતો હોવાથી તે નોન વેજ ગણાય છે

Published by: gujarati.abplive.com

જોકે કેટલીક લિપસ્ટિકમાં કારમાઇન નથી હોતું

Published by: gujarati.abplive.com

કારમાઇન વગરની આ લિપસ્ટિક પ્યોર વેજ હોય છે

Published by: gujarati.abplive.com

હંમેશા ઇન્ગ્રીડિયન્ટસની ડિટેલ વાંચીને ખરીદી કરો

Published by: gujarati.abplive.com