કિડની લોહી સાફ કરી શરીરમાંથી ઝેરી કચરો બહાર કાઢવાનું મહત્વનું કાર્ય કરે છે.

Published by: gujarati.abplive.com

જ્યારે કિડની નબળી પડે છે, ત્યારે તેના શરૂઆતી લક્ષણો સૌથી પહેલા ચહેરા પર દેખાય છે.

Published by: gujarati.abplive.com

ઊંઘની ગુણવત્તા ઘટવાને કારણે આંખોની નીચે કાળા કુંડાળા (Dark Circles) થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

લોહીમાં લાલ રક્તકણો ઘટવાથી ચહેરો પીળો, નિસ્તેજ અથવા ફિક્કો દેખાવા લાગે છે.

Published by: gujarati.abplive.com

સવારે ઉઠતી વખતે આંખોની આસપાસ સોજો દેખાય, તો તે કિડની બરાબર કામ ન કરતી હોવાનો સંકેત છે.

Published by: gujarati.abplive.com

શરીરમાં ભેજની ઉણપને કારણે હોઠ ફાટવા અને ત્વચા અતિશય ડ્રાય થવાની સમસ્યા થાય છે.

Published by: gujarati.abplive.com

લોહીમાં ઝેરી તત્વો જમા થવાથી ચહેરા પર લાલાશ, ખંજવાળ અથવા ફોલ્લીઓ થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

શરીરમાં પ્રવાહી જમા થવાને કારણે ચહેરા પર અચાનક સોજો આવવો એ કિડની ફેલ્યોરનું લક્ષણ છે.

Published by: gujarati.abplive.com

કોઈપણ કારણ વગર વજનમાં એકાએક વધારો થવો એ શરીરમાં 'ફ્લુઈડ રીટેન્શન'નો સંકેત છે.

Published by: gujarati.abplive.com

આ ચિહ્નોને સામાન્ય થાક સમજી નજરઅંદાજ કરવાને બદલે તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

Published by: gujarati.abplive.com