મેદસ્વીતા ઓછી કરવામાં મદદ કરે બ્લડમાં સુગરનું લેવલ ઓછું કરે હાર્ટ હેલ્થ બનાવી રાખે છે પાચન તંત્ર સારું રહે છે ડ્રેગન ફ્રૂટનું સેવન આંખો માટે પણ ફાયદાકારક છે ડ્રેગન ફ્રૂટના સેવનથી શરીરમાં શરીરમાં ચેતનાનો સંચાર થાય છે ડ્રેગન ફ્રૂટનું સેવન વાળના સ્વાસ્થ્ય માટે પણ સારું છે ડ્રેગન ફ્રૂટનું સેવન કબજીયાતના સમસ્યામાં પણ લાભદાયી છે શરીરની ઈમ્યુનિટી બૂસ્ટ કરે છે બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે