શિયાળામાં બાજરાના રોટલા સ્વાસ્થ્યને ઘણા લાભ આપે છે ઠંડીમાં દરરોજ બાજરાના રોટલા ખાવા જોઈએ ઠંડીની ઋતુમાં બાજરો શરીરને ગરમી અને ઉર્જા આપે છે શિયાળામાં બાજરો ખાવાથી પાચન સુધરે છે બાજરો ખાવાથી હૃદયનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે શરદી ઉધરસ જેવી સમસ્યાથી બચી શકાય દરરોજ બાજરાનું સેવન કરશો તો અનેક બીમારીઓ તમારાથી દૂર રહેશે બાજરાના સેવનથી આંતરડા સંબંધિત સમસ્યાઓનું જોખમ ઘટે છે યોગ્ય માત્રામાં બાજરાનું સેવન કરવું જોઈએ આજે જ તમારા ડાયેટમાં બાજરાને સામેલ કરો