કેપ્સીકમ તેના વિવિધ રંગો અને સ્વાદ માટે પ્રખ્યાત છે



લીલા, લાલ, પીળા, નારંગી અને કાળા કેપ્સિકમ આવે છે



કેપ્સીકમના વિવિધ રંગોમાં વિવિધ પોષક તત્વો હોય છે



લાલ કેપ્સિકમ રોગપ્રતિકારક શક્તિ વધારે છે



લીલા કેપ્સીકમ - તેમાં વિટામિન સી અને ક્લોરોફિલ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે



પીળા કેપ્સીકમ - તેમાં કેરોટીનોઈડ હોય છે જે આંખો માટે ફાયદાકારક છે



કાળું કેપ્સીકમ - કેન્સર સામે લડવામાં મદદ કરે છે.



નારંગી કેપ્સીકમ -તે રેટિનાનું રક્ષણ કરે છે.



સંશોધનમાં જાણવા મળ્યું છે કે લાલ રંગના કેપ્સીકમમાં પોષક તત્વોનું પ્રમાણ વધુ હોય છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે