દહીં સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે



દહીંનું સેવન યોગ્ય માત્રામાં કરવું જોઈએ



પરંતુ શું તમે જાણો છો કે રાત્રે દહીંનું સેવન કરી શકાય



રોગપ્રતિકારક શક્તિ વધારવામાં માટે દહીં ખૂબ જ ફાયદાકારક



ખોટા સમયે દહીં ખાવાથી ફાયદાની બદલે નુકસાન થઈ શકે



આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે દહીંનું સેવન રાત્રે ન કરવું



રાત્રે દહીં ખાવાથી શરદી, ખાંસી, ગળામાં દુખાવો થઈ શકે



સૂર્યાસ્ત પછી દહીંનું સેવન ન કરવું જોઈએ



દહીંને તમે સવારે નાસ્તામાં ખાઈ શકો છો



બપોરે જમવાની સાથે પણ દહીં લઈ શકો છો