ગ્લોઇંગ સ્કિન માટે આ ચીજ કરો અપ્લાય



ગ્લોઇંગ સ્કિન માટે ઘીમાં મિક્સ કરો આ ચીજો



1 ચમમી ઘીમાં હળદર મિક્સ કરો



આ મિશ્રણને સ્કિન પર લગાવો



ઘી અને મધ ત્વચા પર લગાવો



સ્કિન પર ઇન્સ્ટન્ટ રિઝલ્ટ જોવા મળશે



ઘી બેસન અને ગુલાબજળ મિક્સ કરો



આ પ્રયોગથી સ્કિન સ્મૂધ ગ્લોઇંલ થશે



એલોવેરા અને ઘીથી સ્કિન પર મસાજ કરો



20 મિનિટ લગાવ્યા બાદ સ્કિન ક્લિન થશે



ઘી-ચંદનનું પેસ્ટ બનાવી સ્કિન પર લગાવો



ડાઘ અને ધબ્બા દૂર થઇ જશે



સ્કર્બ માટે ઘીમાં ઓટ્સ મિક્સ કરીને સ્કર્બ કરો