કસરત નહીં કરો તો નડશે આ સમસ્યાઓ



કસરત ના કરનારાઓને નડે છે આ મુશ્કેલીઓ



એક્સરસાઇઝ ના કરવાની સાઇડ ઇફેક્ટ



શરીરનું વજન સતત વધતું રહે છે



હ્રદય બીમાર પડી શકે છે, મોટુ નુકસાન થશે



શરીરની હડ્ડીઓ-સ્નાયૂઓ કમજોર પડવા લાગે છે



સારી રીતે ઊંઘ નથી આવતી, હંમેશા ડિસ્ટર્બ થાય છે



all photos@social media