અલ્ઝાઈમર એક જીવલેણ રોગ છે આ રોગથી પીડિત નાની નાની વસ્તુ ભુલવા લાગે છે આ રોગમાં મગજના કોષો મરવા લાગે છે વધતી ઉંમરે આ રોગનું જોખમ પણ વધી જાય છે. ચશ્મા અને ચાવી જેવી વસ્તુઓ પણ ભુલાઈ જાય છે લખવામાં અને બોલવામાં મુશ્કેલી અનુભવવી પણ તેના લક્ષણો છે અલ્ઝાઈમરથી બચવા તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરો દારૂ અને સિગારેટથી અંતર રાખો મોર્નિંગ વોક, કસરત, યોગ કરો અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે