ઉનાળામાં ટેટીનું સેવન હેલ્થ માટે ફાયદાકારક હોય છે

તેમાં અનેક વિટામિન અને મિનરલ્સ મળી આવે છે

તેમાં 95 ટકા જેટલું પાણી હોય છે

આ સ્થિતિમાં ઉનાળામાં ટેટીના સેવનથી શરીર હાઈડ્રેટેડ રહે છે

ઉપરાંત શરીરને ઠંડક પણ મળે છે

ટેટીના સેવનથી કબજીયાતની સમસ્યમાં રાહત મળે છે

ટેટીમાં વિટામિન એ તથા બીટા કેરોટીન મળે છે

જે આંખની રોશની વધારવામાં મદદ કરે છે

વિટામિન સીથી ભરપૂર ટેટી શરીરની ઈમ્યુનિટી બૂસ્ટ કરે છે

કિડની હેલ્થ માટે પણ ટેટીનું સેવન ફાયદાકારક છે