ભાગદોડ ભરી ડિંદગીમાં લોકો પોતાના સ્વાસ્થ્ય તરફ વધુ ધ્યાન આપાત નથી આજકાલ પુરુષોમાં શુક્રાઓની કમી વધુ જોવા મળી રહી છે પુરૂષોમાં શુક્રાણુની ઉણપ ઘણા કારણોસર થઈ શકે છે જેમ કે, વધતી ઉંમર સાથે શુક્રાણુઓની સંખ્યા ઘટી શકે છે. હોર્મોન્સનું અસંતુલન શુક્રાણુના ઉત્પાદનને અસર કરી શકે છે અંડકોષની બળતરા અથવા ચેપ શુક્રાણુના ઉત્પાદનને અસર કરી શકે છે આનુવંશિક વિકૃતિઓ શુક્રાણુના ઉત્પાદનને અસર કરી શકે છે લાંબા સમય સુધી તણાવ અને હતાશા હોર્મોન અસંતુલન તરફ દોરી શકે છે ધૂમ્રપાન અને આલ્કોહોલનું વધુ પડતું સેવન પણ આના માટે જવાબદાર છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે