આ 5 ફૂડ હાર્ટને હંમેશા રાખશે હેલ્ધી આ 5 ફૂડ હાર્ટને હંમેશા રાખશે હેલ્ધી હાર્ટને હેલ્ધી રાખવા માટે શું ખાશો? અખરોટ ઓમેગા-3 એસિડથી સમૃદ્ધ છે હાર્ટના હેલ્થ માટે અખરોટનું કરો સેવન મગફળી અનસેચૂરેટેડ ફેટનો સારો સ્ત્રોત છે હૃદય રોગના જોખમને ઘટાડે છે નટ્સનું સેવન હાર્ટ માટે ફાયદાકારક છે. 20% હદયરોગનો ખતરો ઘટી જાય છે. ગ્રીન વેજિટેબલને ડાયટમાં કરો સામેલ